________________
ઉદ્યાપન
૨૬૫
સાધુપદનું આરાધન કર્યું એમ શી રીતે માનવું? આના સમાધાનમાં સમજવાનું કે સાધુઓને ચેલયાદિ દશ પ્રકારના આચારોમાં માત્ર શિયાતર પિંડાદિક ચાર આચારોજ સર્વ તીર્થકર મહારાજાના તીર્થમાં નિશ્ચિત હોય છે, પણ આ ચેલકયાદિ આચારોમાં રાજપિંડાદિ વર્જવાના આચારે સર્વ તીર્થંકરના તીર્થમાં નિયમિત હોતા નથી. જો કે પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં આચેલક્યાદિ દશે પ્રકારના આચાર નિયમિતજ હોય છે, પણ મહારાજા શ્રી પાળ પહેલા કે છેલ્લા વીર્થકરના શાસનમાં નહિ હોવાથી તેમના રાજ્યકારભાર વખતે કોઈપણ જાતના ફરક શિવાય સર્વ સાધુઓને અનાદિક દેવાદ્વારાએ સાધુપદની આરાધના કરાતી હોય તો તેમાં કોઈ પણ જાતનું આશ્ચર્ય નથી. વળી એ વાત વાચકોથી અજાણ નથી કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના તીર્થમાંજ થએલા મહારાજા સંપ્રતિએ અનાદિક દ્વારા સાધુઓની ભકિત કરેલી છે. અર્થાત રાજપિંડ વજો એ સાધુઓનું કર્તવ્ય છે, પણ શ્રદ્ધાસંપન્ન રાજાઓનું એ મંતવ્ય ઉચિત ન ગણાય કે હું સાધુઓને Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com