________________
તપ અને
અશનાદિ આપું નહિ, કેમકે કમ્રાકને વિવેક કરવાનું કામ શ્રમણ ભગવંતનું છે. શ્રદ્ધાસંપન્ન રાજાઓનું તે કાર્ય નથી, અને આજ કારણથી અમાત્યાદિ પાંચે મળીને મૂર્ધાભિષિક્ત થએલે પણ રાજા જે શ્રમણ નિર્મથેને અનાદિકનું દાન દેવાની ભાવના કરે છે તે દૂષિત થઇ પાપબંધ કરે છે એમ કઈ અંશે પણ માની શકાય તેવું નથી. કદાચ શંકા થાય કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા શતાનીક રાજાને ત્યાં અભિગ્રહને વખતે ગોચરી ગયા હતા, તે તેમાં રાજપિંડને દેષ કેમ ન ગણ? એના સમાધાનમાં સમજવું કે અભિગ્રહની વખત ભગવાન મહાવીર મહારાજા કેબીનગરીમાં ઘણી મુદત સુધી ર્યા છે, પણ રાજા શતાનીકને ત્યાં ગોચરી ગયા હોય એ સ્પષ્ટ ઉલ્લેખ નથી, છતાં રાજા શતાનકે જે અભિગ્રહની તપાસ કરી છે તે ઉપરથી કદાચ માનીએ કે રાજ શતાનીકને ત્યાં પણ ગેચરી માટે ફર્યા હોય તે પ્રથમ તે તે તીર્થકર ભગવાન કલ્પાતીત છે, અને ક૯પાતીત શબ્દને વ્યાખ્યાકાર એજ અર્થ કરે છે કે આચેલક્યાદિ દશે પ્રકારના કાના વ્યવહારથી રહિત
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com