________________
તપ અને
જોઈએ. ધ્યાન રાખવું કે શ્રાવકને વ્રતમાં અતિથિ વિભાગ એટલે સામાન્ય રીતે પદસ્થ કે અપદસ્થ વિગેરે સર્વ સાધુઓને આશ્રીનેજ દાનાદિક વિધાન જણાવેલું છે, માટે વ્રતધારી પુરુષોએ કોઇપણ જાતના ફરક શિવાય સર્વ સાધુઓને આરાધવા તત્પર થવું જ જોઈએ,
અને શ્રી પાળ મહારાજા પણ તેવી જ રીતે સર્વ સાધુઓના વિય આદિ કાર્યો કરીને સાધુપદનું આરાધન કરતા હતા. શ્રી શ્રીપાલ મહારાજાએ અશનાદિનું દાન કેમ
કરાય ? એમ શંકા નહિ કરવી કે મહારાજા શ્રીપાળ અમાત્યાદિ પાંચથી મુઘભિષિત હોવાથી રાજા હતા એ એક્કસ છે, અને તેથી જ તેઓ અભિગમન, વંદન, નમસ્કાર, ઉપાશ્રયદાન, વૈયાવચ્ચ અને વિનયાદિથી નિર્વિ શેષપણે સાધુપદનું આરાધન કરી શકે, પણ અશન, પાન આદિ દેવાધારાએ સાધુપદનું આરાધન તેઓને કોઈપણ અંશે સંભવતું નથી, કેમકે અશનાદિ બાર પ્રકારનો પિંડ સાધુઓને રાજપિંડ ન કલ્પત હોવાથી સાધુઓને કહ્યું નહિ, તે પછી અનાદિ દેવાદ્રારાએ શ્રી શ્રીપાળ મહારાજે
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com