________________
સ્થાપન
૨૬૩
ચક્રવર્તીના બળને પણ ઝાંખ લગાડનાર એવા બળતે ધારણ કરનારા મહાપુરુષ આહુબલજીએ પૂર્વ ભવમાં કરેલી વિશ્રામણા એટલે સેવા વિગેરે તે પણ એકલા પદસ્થ પુરુષોની ન હતી. ત્રિખંડના આધિપત્યને ધરાવનાર વાસુદેવ કરતાં પણ અધિક સૌભાગ્યને ધરાવનાર શ્રી વસુદેવજીએ પૂ ભત્રમાં દિòષ્ણુ નામે સાધુ દ્ધતા તે વખત કરેલું વેયાવન્ધ્યનુ કાર્ય તે પણ માત્ર પદસ્થાને અંગે ન હતું પરંતુ સામાન્ય સાધુમાત્રને અ ંગે હાવાથી સાધુપદની આરાધના રૂપ હતું, માટે સાધુપદની આરાધનામાં ઉદ્યુક્ત ચએલા સત્પુરુષાએ મેાટા, નાના, પદસ્થ કે અપદસ્ય, કુટુંબ કે અકુટુ બી વિગેરે ભેદ શિવાય ભરત, બાહુબલી અને નદિષષ્ણુજીની માક સર્વ સાધુને આરાધવા માટે તત્પર થવું જોઇએ. સર્વ સાધુઓના વિનયાક્રિકને કરવાની જરૂર
આ ગાથામાં ગ્રંથકારે આદિ શબ્દ મેલ્યે છે તેથી નિવિશેષપણે જેમ સર્વ સાધુના અભિગમનાદિ કરવાં, તેવીજ રીતે સ સધુના વિનયના ક! તે પણ સાધુપદને આરાધવામાં તત્પર થએલાએ જરૂર કરવુંજ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com