________________
૨૬૨
તપ અને
અને તેનુ અનુકરણ કરવા તૈયાર થઈ લાડી, વાડી તે ગાડીની મેાજમામાં ખરચાતા લાખા રૂપિયા કરતાં આાવી રીતે આરાધના માટે થતું ખર્ચ જ આત્માના અને ધર્મના ઉદ્દાર કરનાર છે. શ્રેમ સમજી ધર્મનું આદ લગ્નુ જે ઔદાર્યું તે ખીલવવુંજ જેએ. સામાન્ય સાધુઓના વૈયાવચાદિથી થતી આરાધના
મહારાજા શ્રીશ્રીપાળ અભિગમન, વંદન, નમસ્કાર કરવાદ્રારાએ તથા અશનાદિ અને વસતિ (ઉપાશ્રય) દેવાદ્વારાએ સાધુપદનું આરાધન કરે છે એમ નહિ, પરંતુ કોઇપણ જાતના ફરક સિવાય સર્વ સાધુના વૈયાવૃત્યાદિ કરીને સાધુપદની આરાધના કરે છે. વાચકાએ યાદ રાખવાની જરૂર છે કે સુપાત્રદાન, વૈયાવચ્ચ, ભકિત, વંદન, ઉપદેશ શ્રવણ આદિ કાર્યોથી જે જે સત્પુરુષાએ જે જે મેટા લાભા મેળવેલા શાસ્ત્રામાં સાંભળીએ છીએ તે બધા કાઈ આચાર્ય, ઉપાધ્યાય જેવા પદસ્થ પુરુષોના દાનાદિકને અ ંગેજ થએલા છે એમ નથા, ચક્રવતી મહારાજા ભરતે પહેલા ભવમાં સાધુપણામાં પણ કરેલું વૈયાવચ્ચે એકલુ પદસ્થ પરમ પુરુષાનું ન હતું. વળી
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com