________________
૨૬૦.
તપ અને
પાઠને સમજતા કે માનતા નથી, અથવા તે સાધુપદનું આરાધન તેઓ કરતા નથી, કિન્તુ માત્ર પોતાના કર્ભેલા જ્ઞાનાદિક ગુણોનું અંશે આરાધન કરી સાધુતાના ઘણું ગુણોનું વિરાધન કરનારા થાય નહિ તે તેઓનું સ૬ભાગ્યજ સમજવું. સર્વ સાધુઓને અશન ને વસ્ત્રાદિના દાનથી જ સાપદનું આરાધન-એક અનુકરણીય વ્યક્તિ
મહારાજા શ્રી પાળ જેવી રીતે સર્વ સાધુઓના અભિગમન, વંદન અને નમસ્કાર કરવા દ્વારા સાધુપદનું આરાધન કરતા હતા, તેવી જ રીતે તે વખતે વિદ્યમાન સર્વ સાધુઓને અનાદિ એટલે અશ, પાન, ખાદિમ સ્વામિ વસ્ત્ર, પાત્ર, કંબલ રજેડર ણ. સંથારિયાં, દંડક વિગેરે સર્વ સંયમ સાધનનાં ઉપકરણો તથા સાધુઓને માટે ઉતરવાના ઉપાશ્રયાદિ સ્થાન દઈને સાધુપદનું સર્વ સાધુની ભક્તિદ્વારા આરાધન કરતા હતા. (વર્તમાનકાળમાં ગામે ગામમાં ઘણા રિદ્ધિમંત ગણાતા શ્રાવકે પણ કેવળ અનાદિ દેવાધારાએ પણ સાધુપદની આરાધનાથી બેનસીબ રહે છે, વળી સાધુપદની આરાધના માટે સર્વ
Shree Sudharmaswami Gyanbhandarumarearágyanbhandar.com