________________
૫૬
તપ અને
સાધુપદ આરાધવાની વિધિ એ આચાર્યાંકની
પણ આરાધના વિધિ
વાયકાએ યાદ રાખવું કે આચા` અને ઉપાધ્યાય પ૬માં ભક્તિ અને બહુમાન શબ્દથી સાધુપદમાં જણાવાતાં અભિગમન (સામૈયાં કરવાં કે સામા વંદન કરવા જવું) વિગેરે સામાન્યપણે જણાવેલાં છેજ. વળી આચા અને ઉપાધ્યાય પદવીમાં દાખલ થનારા મહાપુરુષે પ્રથમ સાધુપણામાં આરૂઢ થએલાજ હાય છે, અને આચાય અને ઉપાધ્યાય પછી વખતે પણ તેઓશ્રીમાં સાધુતાની કાઇપણ અંશે ન્યૂનતા હૈાતી નથી, અને એજ અપેક્ષાએ તે। શ્રી ભગવતીજીની ટીકા કરનારા આચાર્ય શ્રી અભયદેવસૂરિજી વિગેરેએ અરિહંતાદિક પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાને સ્થાને સિદ્ધપરમાત્મા અને સાધુ મહાત્મા એ બેજ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી પંચ પરમેથ્રીનામ નમસ્કારની એકપક્ષે ચરિતાર્યતા જણાવી છે. વળી પ'ચસૂત્રી, ચğ. સર અને પ્રતિક્રમણુસૂત્ર વિગેરેમાં આચાય, અને ઉપાધ્યાયને મંગળ, લેાકેાત્તમ, અને શરણ્ય તરીકે જુદા ગણુાચ્યા નથી, પણ તે આચાય અને ઉપાધ્યાય બનેતે
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com