________________
ધાપન
૨૫૫
તે પુયસદ્ધિ કહી શકાય અને આરાધકમનુષ્યને તેવી પુરયઋદ્ધિ જરૂર પ્રાપ્ત થાય છે, માટે શ્રીપાળ મહારાજાએ આરાધના કરી તેમાં શાસ્ત્રકારે guતો એટલે પૂરનાર એ શબ્દ વાપરે છે, કેટલાકે ફકત જ્ઞાન તરફ જ રૂચિ ધરાવનારા હોઈ ભણનાર અને ભણાવનારને માત્ર સ્થાન, ભજન અને વસ્ત્રાદિકનું જ દાન દેવાની બુદ્ધિ ધારણ કરી આરાધના કરવા માગે છે, પણ મહારાજા શ્રીપાળની સ્થિતિ તેવી નથી, કિન્તુ તેઓ તે સ્થાન અશન અને વસ્ત્રાદિ સિવાયની પણ દ્રવ્ય અને ભાવથકી ભક્તિ કરીને ઉપાધ્યાયપદનું આરાધન કરતા હતા. (આ સ્થળે પણ ઉપાધ્યાયની પ્રતિમા નથી જણાવી તેને અંગે આચાર્ય પદમાં જણાવેલી પ્રતિમાની હકીકતને ધ્યાનમાં લેવાની જરૂર છે.) થી સાધુપદને આરાધના કરવાની રીતિ.
પાંચમા સાધુપદની આરાધના મહારાજા શ્રી પાળે કેવી રીતે કરી તે જણાવે છે:
अभिगमणवंदणनमंसणेहिं असणाइवसहिदाणेहिं ।
बेआवश्चाइहि अ साहुपयाराहणं कुणई ॥११७४॥ Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com