________________
વિજ્ઞાપન
૨૪૯
જમાવ થવાથી ઉપાશ્રય, ઉપાશ્રય તરીકે ન રહેતાં માત્ર ચિત્રશાળાઓજ બની જાય છે, અને ચિત્રશાળામાં જગા પુરાઈ જતાં નવા આવનારના નવા ફેટાદિકને અંગે ઘણી વખતે મૂળનું પરાવર્તન થાય છે અને તેમાં ઝગડાએ ઝાડ ખડું થાય છે એ વાત વાચકવર્ગની જાણ બહાર તે નથી જ, માટે વર્તમાન જમાનામાં તીર્થકર ભગવાને નના મદિરમાં કે ઉપાશ્રયમાં તેવી ફોટાની કે ઇલ પિઇન્ટિગની અથવા મૂર્તિઓની ધમાલ ન કરતાં તે તરફ ભકિત ધરાવવાવાળાઓએ પિતાને ઘેરે કે અલગ સ્થાને તે પધરાવવી એજ શ્રેયકર માગે છે. શ્રી ઉપાધ્યાયપદની આરાધનાની રીતિ
ચોથા ઉપાધ્યાયપદની આરાધના મહારાજા શ્રી પાળ કેવી રીતે કરે છે તે શાસ્ત્રકાર જણાવે છે.
टाणासणवसणाई पढंतपाढंतयाण पूरंतो। दुनिभत्तिं कुणतो उवझायाराहणं कुणइ ॥११७३।।
તે મહારાજ શ્રીપાળ આગમોને ભણનારા અને ભણાવનારાઓને સ્થાન (ઉપાશ્રય), આસન (કંથારીઓ
વગેરે) અથવા ભજન અને કપડાં વિગેરે વસ્ત્રને પૂરતા તથા Shree Sudharmaswami Gyanbhandarukmarærágyan bhandar.com