________________
ઉથાપન
(૩
તેમજ વર્તમાન વ્યાખ્યાતા મુનિ મહારાજાએ પણ સાતે ક્ષેત્રામાં ધન વાપરવાના ઉપદેશ આપે છે અને તેવા વ્યાખ્યાતા મુનિ મહારાજાએનાજ ઉપદેશને પ્રતાપે સ્થાન સ્થાન ઉપર ભાજનશાળાએ, અબલખાતાં», અને જૈનાને મદદના કુંડા ઉભાં થએલાં અને વપરાતાં શુદ્ધ દિષ્ટએ દેખવાવાળા જોઇ શકે છે. અન્ય રીતિએ થતાં ઉડાઉ ખર્ચા.
વળી જે ધાર્મિક અનુષ્કાનાને કે ધર્માંના સ્થાનને વ્યથ ખર્ચ થાય છે એમ કહી અગર હૃદ બહાર ખેંચ થાય છે એમ જણાવી અનાવશ્યક જણાવવા તૈયાર થાય છે તેઓને વિલેાકનાય તીય કર ભગવાનના ચૈત્ય તથા ધર્મપરાયણ શ્રાવકશ્રાવિકા વર્ગનાં ધમ શ્રવણુની સગવડવાળા ઉપાશ્રય આદિ સ્થાન વિગેરે કે' જેએ ભવાંતરની સદ્ગતિ અને નિર્વાણ-પ્રાપ્તિના કારણો મેળવવાનાં અપૂર્વ સ્થાન છે તે માછલા મનુષ્યપણાથી નજરમાં ખટકયા કરે છે, પણ્ તેઓને મ્યુનિસિપાલિટમાં લાખે। અને કરેાડાના ખર્ચે કરાતી. મકાન વિગેરેની સગવડ જે ત્રણે ભાગે ગરીબ ખેડૂત કે મજુરે વિંગેનાં
Shree Sudharmaswami Gyanbhandawwwmarar@gyanbhandar.com