________________
હર
તપ અને
એમ સ્પષ્ટ જણાવ્યું હતું, એટલે તે વખતે સાચા જેમાં પણ ગરીબાઇનો પ્રવેશ હતો એમ માન્યા સિવાય ચાલે તેમ નથી. છતાં તેવી વખતે પણ મહારાજા શ્રેણિક અને મહારાજા કાણિક ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીરના વિહારસ્થાનની જ માત્ર ખબરરખાવવમાં લાખેને ખર્ચ પ્રતિવર્ષ કરતા હતા અને ભગવાનના આવવાની વખતે તો દરેક વખતે કોડ રૂપિયા વધામણીમાં દેતા હતા. આ કહેવાનો આશય એ નથી કે ધર્મિક પુરુષોએ સાધમિકેને ઉદ્ધાર કરવો જોઇ નથી. સાધર્મિકેની ભક્તિ કરવી અને બહુમાન કરવાં એને માટે તે શાસ્ત્રકાર સ્થાને સ્થાન ઉપર ઉપદેશ આપે છે, અને વર્તન માન મુનિ મહારાજાએ પણ તેજ શાસ્ત્રના ઉપદેશને અનુસરીને સાધર્મિકોની ભકિતઆદિનો ઉપદેશ સ્થાન સ્થાન ઉપર આપે છે, અને કેઈપણ વ્યાખ્યાતા મુનિ મહારાજે શ્રીજિનમંદિર આદિ સાત ક્ષેત્રોમાંથી શ્રાવક, શ્રાવિકારૂપ સાધમિકના બે ક્ષેત્રને કમી કરી, પાંચજ ક્ષેત્રમાં ધન વાપરવાનું કહ્યું નથી અને કહેતા નથી, કિન્તુ
સાતે ક્ષેત્રમાં ધન વાપરવાનું જેમ શાસ્ત્રકારોએ કહ્યું છે Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com