________________
૧૯૪
તપ અને
પરસેવાથી પેદા કરેલા પૈસામાંથી ફરજીઆત રીતે લેવામાં આવેલા છે, તેમાંથી જ ઘણે ભાગે શ્રીમંતે કે તેના કાઉન્સીલરાની અનુકૂળતા માટે જ કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે એક શ્રીમંત કે એક અધિકારીને બંગલે ઘણે દૂર હોય અને વચમાં કઈ પણ અન્ય પ્રજાજનના આવાસ કે આવડજાવડનું સ્થાન ન હોય તો પણ મ્યુનિસિપાલિટિના ખર્ચે સડક વિગેરે સુંદર સાધને કરવામાં આવે છે. વળી તેજ મ્યુનિસિપાલિટિની હદમાં રહેતા ખેડૂતો કે મારો અગર સામાન્ય વર્ગ કે જેની પાસેથી સુધરાઇ વિગેરેને નામે પણ સારા પ્રમાણમાં કરી લેવામાં આવે છે, તેવાઓના રહેઠાણ તરફ નજર કરીએ તો તે સ્થાનના રસ્તા અને અસ્વચ્છતાની સાથે અંધારનો જમાવ દેખતાં અત્યંત ભયંકરતા લાગે, તે આવી રીતે સામાન્ય પ્રજાના ફરજી. બાત રીતે લેવામાં આવેલા પૈસાને શ્રીમંતે અને અધિકારીઓ માટે મેટી સંખ્યામાં થતો ઉપયોગ તેમને ખટકતો કે ખૂંચતું નથી. વળી માત્ર આ ભાવના સાપનને બંને પેટને ખાડે પૂરવા અપાતી અને સરવાળે
Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com