________________
ઉણાપન
૨૧૩
થાય છે, પણ દાનધર્મરૂપી જે પ્રવૃત્તિમય ધર્મ કે જેને શાકારો ગૃહસ્થના ધર્મ તરીકે વરૂ જિરિયાધબ્બામો અતિ ગૃહસ્થને મુખ્ય ધર્મ દાનધર્મ છે અને તેનાથી તે (સર્વવિરતિ નહિ છતાં સર્વથા સામાયિકને ઉચરનારો). ચૂકે છે, આવા વાકયથી જે ગણાવે છે તેનો લાભ બહુધા તપસ્યાના દિવસોમાં લઈ શક નથી અને ઘણે ભાગે લઈ શકાય પણ નહિ, માટે તે દાનધર્મને યથાયોગ્ય રીતિએ આરાધવા માટે દરેક તપસ્યાના દિવસે ન બન્યું હોય તો પણ તપસ્યાની પૂર્તિ થયે ઉદ્યાપન કરવા દ્વારા તૈયાર થવું જ જોઈએ. લાભને ભવાંતરે લાભ મેળવે તેવો ઉપયોગ
દરેક આસ્તિકમનુષ્ય અને તેમાં પણ વિશેષતઃ ધર્મપ્રેમીઓએ એ વાત જરૂર સમજવી જોઇએ કે લાભાંતરાયના પશમથી મળે લાભ મર્યાદિત જ છે, અર્થાત્ લાભાંતરાયને ઉદય ન થાય ત્યાં સુધી જ તે લાભ ટકી શકવાને છે અને તે લાભથી જે વસ્તુઓ મળી હોય તે વસ્તુઓથી આગામી કાળ અને આગામી
ભવમાં પણ મોક્ષમાર્ગને સાધનમાં અનુકૂળતા કરવાવાળા Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com