________________
૨૨૪
તપ અને
(મયણાસુંદરીએ જ્યારે શ્રીપાળમહારાજને વિસ્તાર વાળી રાજલક્ષ્મી મળેલી હોવાથી મનોરથ પ્રમાણે વિસ્તારથી નવપદની પૂજા કરવાનું કહ્યું, તે સાંભળીને સ્પર્ધા કરવા લાયક એવી ભકિત અને શકિતવાળો મહારાજા શ્રી પાળ શ્રી અરિહંતાદિક પદોનું જે રીતે આરાધન કરે છે તે જણાવે છે. મહારાજા શ્રીપાળે આદ્ય એવા આરિ. હંતની આરાધના કરતાં અવ્યાબાધ સુખને માગને પ્રવતવનાર અરિહંત ભગવાનના નવ ચૈત્યો એટલે દહે. રાસરો નવા બંધાવ્યાં, અત્યંત અલાદ કરનારી અને આમદશાના આદર્શ ભૂત એવી જિનેશ્વર ભગવાનની નવ પ્રતિમાઓ ભરાવી અને જશ અને કીતિની ઈચછાની દખલ જેમાં ન રહે એવા પર્વના મહાપુરુષોએ કરાવેલા નવ ચૈના જીર્ણોદ્ધાર કરાવ્યા. (આદિ શબદના ઉપલક્ષ ણથી નવ પ્રતિષ્ઠા વિગેરે) વિધિ કરવા દ્વારા શ્રીઅરિહંતપદની આરાધના કરી વળી ભગવાન જિનેશ્વરની ઘણુ ઠાઠમાઠ સાથે સ્નાત્રા , પંચપ્રકારી પૂજ, અષ્ટપ્રકારી પૂજા, સત્તરપ્રકારી પૂજા, એકવીસ પ્રકારી પૂજા, ચેસઠ
પ્રકારી પૂજા, એક બાઠ પ્રકારી પૂજા યાવત સર્વ ભદ્રા Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com