________________
અને
ભક્તિભાવથી એટલે 'તઃકરણુના ઉલ્લાસપૂર્વક શ્રી જિને શ્વર ભગવાનનાં ચૈત્યેક, ત્રિલેાકનાથ તીથ''કર ભગવાનની મૂર્તિ સુરાસુર અને નરેન્દ્રોથી પૂજ્ય એવા ભગવાન્ જિનેશ્વરાએ હેલા અને લબ્ધિનિધાન એવા ગણુવરમહુારાજાઓએ ગૂંથેલા આગમે તેમજ ત્રિલેાકનાય તીર્થંકર ભગવાનને નમસ્કાર કરવા યેગ્ય એવા આગ મની આજ્ઞાધારક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુ વિધ સધ એ સાત ક્ષેત્રમાં અને દીન, હીન, દરિદ્ર, આંધળા, પાંગળા અર્થાત્ પેાતાના જીવનનિર્વાહની કાષ્ઠપશુ ક્રિયામાં સમર્થ નહિ એવા અત્યંત ગરીબ મનુષ્યને અંગે અનુક્ર પાશુદ્ધિથી ધનના વ્યય કરે તેજ મહુ શ્રાવક કહેવાય.
૨૧૩
આ ઉપરથી વાંચકવગ સહેજે સમજી શકશે કે સમ્યગ્ દૃન જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવી એ શ્રાવકાનું જરૂરી કાર્ય છે, તેવી રીતેજ સાત ક્ષેત્રમાં અને ગરીબેામાં અનુક્રમે ભકિતબુદ્ધિ અને યાબુદ્ધિથી ધન વાપરવું તે પણ શ્રાવકજનનું અવશ્ય કર્તવ્ય છે. આવી રીતે દાનરૂપી પ્રવૃત્તિધમની ગૃહસ્થાને અંગે જરૂરીઆત તપા સાંત ક્ષેત્રમાં ધન વાપરવાની આવશ્યકતા જણાવ્યા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com