________________
૨૨૬
તપ અને
सिद्धाणवि परिमाणं कारावणपू अणापणामेहिं । तग्गयमणझाणेणं सिद्धपया राहणं कुणइ ||११७१॥ બીજા સિદ્ધપદના આરાધનની વખતે તે શ્રીપાળમહારાન પ્રથમ અરિહંતપદનું આરાધન કર્યું. તેવી રીતે શ્રી સિદ્ધભગવાનની પશુ પ્રતિમાઓ ( મધ્યના ગ્રઢણુથી માદિ અને અંતનું પણ ગ્રહણ થાય છે એ ન્યાયે તેમજ અપિશબ્દ શાસ્ત્રકારે લીધેલે હાવાથી સિદ્ધમહારાજાના સ્વતંત્ર મદિરા અને તેવા મદિરાના જર્ણોધ્ધારા તથા તેવા મદિરાની પ્રતિષ્ઠા વિગેરે પણ લેવાં. ) કરાવવી તે પ્રતિમાએની તથા પૂર્વ મહાપુરુષોએ કરાવેલી શ્રી સિદ્ધમહારાજાની પ્રતિમાની અનેક પ્રકારે પૂજા કરવી તથા સિદ્ધિ પ્રાપ્ત થવાના સ્થાનકાએ કે અન્ય સ્થાનકાએ શ્રીસિદ્ધભગવાનને વંદનાદિક કરવાકારાએ તે સિદ્ધ ભગવાનમાં એકાગ્રપણે ચિત્તથી જે ધ્યાન કરવું તે કરવાપૂર્ણાંક સિદ્ધ ભગવાનનું આરાધન કર્યું હતું. ( અરિહંત ભગવાન શરીરવાળા હેાવાથી તેમની પ્રતિમા બનાવાય અને તેની પુજા વિગેરે થાય તે સ્વાભાવિકજ છે પણ સિદ્ધ મહારાજા અરૂપી હેાવાથી તેમની આકૃતિ હૈાતીજ
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com