________________
ઉથાપન
થઇ શકે છે. એટલે કૅ આચાર્યના ગુરુદ્વારાએ એકપણુ ભાવચાનું સ્પારાધન અઢીદ્રીપમાં રહેલા સકલ ભાવાચાયના આરાધનરૂપ છે, અને એકપણ ભાવાચા ની અવજ્ઞા } અબહુમાન કરવાં તે સકલ જગતના ભાવાચાર્યની અવજ્ઞા અને અબહુમાન કરવા જેવાં નુમાનકારક છે, અને તેથીજ શાસ્ત્રકારો કહે છે કે, પશ્મિ પૂયમ્મિ મળ્યે તે પૂછ્યા ટ્રોફ અર્થાત્ એક ભાવાયાની પૂજા કરવાથી સકળ જગતના ભાવાચાર્યાનુ પૂજન થાય છે. અર્થાત્ ભવાચા ના વંદન, બહુમાન આદિ દ્વ્રારાએ સાક્ષાત્ સર્વ ભાવાચાર્યના ભક્તિ, બહુમાન આદિનું મૂળ પ્રાપ્ત કરી શકાય છે, ત્યારે આચાર્યની પ્રતિમા ઢાય તે તે પ્રતિમાદારાખે. તે તે પ્રતિષ્ઠિત કરવામાં આવેલા આચાર્યનીજ મુખ્યતાએ આરાધના થાય છે, અને તેથીજ કાઇપણ ચૈત્યમાં મુક્ષ નાયક ૧ પ્રતિમાનું ચૈત્યવંદન કર્યા પછી, જ કિંચિ૰ કહીને બીજી પ્રતિમાઓનું વંદન કરવાનું જુદું સૂત્ર કહેવાનું હું, અર્થાત્ પ્રતિમાદ્રારાએ થતી આરાધનાથી કેવળ તેજ પ્રતિમા (ન、િ કે તેમની પશુ બીજી પ્રતિમા) અને તેમાં પ્રતિષ્ઠિત યુએલાજ ભાવનિક્ષેપે માત્ર આરાધ્ય થાય છે,
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૩૪૩