________________
સ્થાપન
૨૪૫
બહુમાન જણાવ્યાં તેથી એમ સુચિત થઇ શકે કે આરાન કરનાર મનુષ્ય અરિહંત ભગવાન અને સિદ્ધ મહા ાજની ધૃજાદિકની મોક આચાર્ય ભગવંતના શક્તિ અને બહુમાન અત્યંત જરૂરી આદરવાં જોઇએ, અને એજ સુચના જો વ્યાજબી ગણીએ તે એમ કહેવું જોએ કે ભક્તિ, બહુમાનનું કર્તવ્ય ભાવાયા*દ્રારાએજ બજાવી
શકાય.
આચાય ભગવતા આદિની મૂર્તિઆદિતા ઉપયેગ
ઉપર જણાવેલી હકીકતથી આચાર્યાદિકની પ્રતિમા, પાદુકા કસ્તૂપ ન કરવાં અથવા તો તે શાઓકત નથી તેમ કહેવાને! આશય નથી, કેમકે શ્રીઆવશ્યકનિયુક્તિમાં ચક્રવર્તી મહારાજા ભરતે અષ્ટાપદ ઉપર પોતાના નવાણું ભાઇઓના સ્તૂપે કરાવેલા છે. વળી સાર્મિક ચૈત્યમાં આચાર્ય દિકની મૂર્તિને અવકાશ છે તથા મથુરાદિ સ્થાનામાં આચાદકના સ્તૂપા, મૃતિએ તે પાદુકાઓ હતાં અને અનેક સ્થાને અત્યારે પણ વિદ્યમાન છે, પણ કાઇક કાઇક ગચ્છવાળા ગચ્છના કદાગ્રહને લીધે ભગવાન વિશ્વરની પ્રતિમાની માકુ તે આચાર્યાદિ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com