________________
૨૩૪
તપ અને
કિત, બહુમાન અને દ્વાદશઆવતા પૂર્વક વૈયાવ્રત્યાદિક કરીને કરવીજ જોઇએ, તેથી મહારાજા શ્રીપાળ પ અ ચાય પદ્મનું આરાધન કરતાં ભકિત બહુમાન આદિતી માફક આચાર્યાં ભગવ ંતેાના વૈયાનૃત્યાદિમાં પણ હુંમેશાં ઉદ્યમવાળા રહી આચાર્યપદનું આરાધન કરતા હતા. જ્યારે કેટલાકા કુલાચાર કે રૂઢિથી આચાર્ય મહારાજ સાજા હોય ત્યારે ભકિત, બહુમાન અને વંદનના વિધિ ાળવી જાય, અને આચાર્ય મહારાજની ગ્લાનદશા હાય ત્યારે વૈયાૠત્ય દિક કાર્યોંમાં હાજર રહી સેવા પણ બજાવે, છતાં તે આચાર્ય ભગવાનની શુક્ષા એટલે જિન ભગવાનની વાણીરુપ દેશના સાંભળવા ભાગ્યશાળી ન થાય તે તે મનુષ્યેક શાસ્ત્રના તત્વજ્ઞાનને પામવા પાપની પ્રવૃત્તિઓને રાકવા, બાંધેલા કર્રરૂપી કચરાને કાઢી નાખી ઉત્તરેત્તર ફળરૂપે પ્રાપ્ત થતા જે મેક્ષ તે મેળવવાને ભાગ્યશાળી ચતા નથી, અને તેથી તેએ આચાર્ય - પદના આરાધનનું મુખ્ય ફળ નિકટપણે મેળવવા ભાગ્યશાળા બનતા નથી, તેમ અહીં મહારાજા શ્રીપાળનું થતું નથી, પશુ તે તે। ભક્તિ, બહુમાન અને વૈયાનૃત્યના
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com