________________
તપ અને
આદિદ્વારાએ આરાધના જણાવેજ કેમ? આચાર્યની સ્થાપનાનું જ ઇવરિયાણું હોય
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્માની સ્થાપના વાવત દ્રવ્યભાવિની એટલે જ્યાં સુધી તે મૂર્તિમાં તે તે મૂર્તિપણું રહે ત્યાં સુધી રાખવાની હોય છે, ત્યારે આચાર્ય ભગવંતોના વિરહ કથંચિત કરાતી આચાર્ય ભગવંતેની ઇતર લોકો દ્વારા સ્થાપના તે માત્ર ક્રિયાકાળ પૂરતી જ હોય છે, અર્થાત અરિહંત ભગવાન અને સિદ્ધપરમાત્માની આરાધના તેમની મૂર્તિદ્વારા વારંવાર થાપઉથાપવાળી રહેતી નથી, પણ ભાવાચાર્ય આદિકાની સ્થાપના દ્વારાએ થતી આરાધના વારંવાર થાપ ઉથાપવાળી હોય છે, માટે પણ આચાર્યપદની આરાધનામાં તેમની મૂર્તિધારાએ તેમની આરાધના જણાવી નથી. ભક્તિ આદિથી જ આરાધનાની યોગ્યતા,
વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે શાસ્ત્રકાર મહારાજે આચાર્યાદિક પદની મૂર્તિદ્વારાએ
આરાધના ને જણાવી અને સાક્ષાત્ આચાર્ય એટલે Shree Sudharmaswami Gyanbhandarkararágyan bhandar.com