________________
ઉદ્દાપન
નામની પૂજા કરીને શ્રી અરિહંતપદનું આરાધન કર્યું. (વર્તમાનમાં ઉદ્યાપન કરનારાએ અખંડ પુણ્ય પ્રાભારતી મૂર્તિરૂપ શ્રીઅરિ ત ભગવાનની અરિહંતપદમાં આરાધના કરતાં અનેક પ્રકારની પ્રક્ષિત પૂજાએ તે ભણાવે છે, પણ નવાં મંદ, નવી મૂર્તિઓ, જારે અને પ્રતિષ્ઠાદિક વિધાનને કવાનું ભૂલી જાય છે અગર તેની તરફ્ દુક્ષ કરે છે પપ્પુ તે ચાદિક કરાવવારૂપ કાર્યા તરફ ઉર્જા મળ્યા કરનારાઓએ દુ'ક્ષ કરવું તે કાઇ પણ પ્રકારે વ્યાજબી નથી, તપસ્યાના દિવસેામાં જ્યારે શ્રીપાળ મહારાજ સરખા આરાધન કરનારાઓએ શ્રેણી વખત આવી રીતે કર્યું, તે પછી તપસ્યા સંપૂર્ણ થયે તપસ્યાના નામે ઉઘાપન કરનારાઓએ આ દહેરા સરા બંધાવવા આદિકની વિધિ ન સાચવવી તે કેપણુ પ્રકારે ોભાભરેલું નથી.)
શ્રી સિદ્ધપદને આરાધવાની રીતિ
૧૫
બીજા સિદ્ઘપદનું આરાધન તપસ્યાના દિવસે માં શ્રીપાળ મહારાજા શી રીતે કરે છે તે જોઈએઃ
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com