________________
ઉથાપન
જીસને ચારિત્રની અયાગ્યતા
આ ઉપરથી ધર્મપ્રેમી સ સજ્જનને આ વાત સ્પષ્ટપણે સમજાય તેવી છે કે પરમ સાધ્ય તરીકે માનેલા મેક્ષના કારણભૂત ચારિત્રના આચરણની સ્પૃહાવાળાએ સર્વથા હિંસાદિની વિરતિરૂપ ચારિત્ર જ્યાં સુધી ન મેળવાય, ત્યાંસુધી પેાતાને મળતા ધના સાત ક્ષેત્રેમાં વ્યય કરવેજ જોઇએ. એટલે કે ચારિત્રપ્રાપ્તિની વખત સથા ચિત્ત, અચિત્ત, સર્વ પરિગ્રહેાના જે મમત્વભાવ તેના ત્યાગરૂપી ઇમારતને પત્રે જણાવ્યા પ્રમાણે સાતક્ષેત્રમાં ધનશ્ચય કરવા તેજ પાયે છે. વસ્તુ પશુ તપાસતાં એમ માલમ પડશે કે જેતે ક્ષેત્રોમાં ધન વાવવા પ્રસંગ પ્રાપ્ત થયેા હાય છતાં ધન કે કુટુંબનું મમત્વ છેાડી તેટલું ઔદાય નહિ કરે તે તે મનુષ્ય સર્વોચ! મમત્વ છેડવારૂપ ચાત્રિમાં કયાંથી પ્રવેશ કરી શકશે ? કેમકે ક્ષેત્રમાં ધન વાવતી વખત આલબન દ્વારાએ ધનની મમતા છેડી ય કરવાનો છે, ત્યારે ચારિત્રની વખા ધનતે ગેાઠવવાના સ્થાનનું આલબન નહિ છતાં તે સ ધનને વાસરાવી દેવાનું છે. વળી ક્ષેત્રમાં ધનને ય કર્તા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com