________________
૧૧૪
તપ અને
છૂટાપણે રહેલું એવું અને જિંદગીમાં અનેક વખત આવવા જવાવાળું એવું ધન, મેસના ફળને આપનાર એવા ક્ષેત્રમાં ન વાવી શકે એ બને જ નહિ ધર્મપ્રેમી મનુષ્યોને મળેલા ધનને ઉપયોગ વિશેષતઃ લાડી, વાડી કે ગાડીમાં થતો નથી, પશુ ધર્મ તથા ધર્મના ઉદ્ધાર અને પિષણમાં જ થાય છે. આપણે જાણીએ છીએ કે મહારાજા સંપ્રતિના કરાવેલા નવીન ચેત્યો અને જીર્ણોદ્ધારો કાળબળે કે જુલ્મી રાજાઓના જુલમના કારણે ઘણા નાશ પામ્યા તે પણ તેમની તે ચેત્યાદિક તરફની ઉદારતા હજુ પણ સ્થાને સ્થાન પર રહેલાં તેમનાં ચેલે જણાવી આપે છે. વિમળશાહ મંત્રી અને વસ્તુપાળ તથા તેજપાળના ધર્મકાર્યો જેનેજગતથી અજાણ્યાં નથી તેમજ રાજર્ષિ મહારાજા કુમારપાળના ચૈત્યાદિક ધર્મકાર્યો જે કે પાટણની ગાદી ઉપર તેમની પછી આવેલા અજયપાળે નેસ્તનાબુદ કરવામાં બાકી રાખી ન હતી, છતાં તેમને પણ ધર્મકાર્ય મહારાજા સંપ્રત્તિ, મંત્રી વિમળશાહ અને શાસનના શ્રી સરદાર મંત્રી વસ્તુપાળ
તેજપાળના ધાર્મિક શાસ્ત્રોમાં ઉલ્લેખિત થએલા અનેક Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com