________________
૨૧૦
તપ અને
જે તેને કારણે માનીએ તો સમ્યગ્દર્શનાદિના સમગ્ર કાળમાં વૈમાનિકપણુના આયુષ્યના બંધ માનવા પડે. વળી પ્રકૃતિ કે પ્રદેશ એ બે પ્રકારના બંધમાંથી કઈ પણ પ્રકારનો બંધ થાય છે તે યોગના પ્રભાવેજ થાય છે એમ શાસ્ત્રકારો સ્થાન સ્થાન ઉપર સ્પષ્ટ શબ્દોમાં કહે છે, અને સમ્યગ્દર્શનાદિ તો ગરૂપ નથી, પણ આત્માના ગુણેજ છે, અને તેથી તે સમ્યગ્દર્શનાદિથી પ્રકૃતિ કે પ્રદેશ એ બંનેમાંથી એક પ્રકારને બંધ થઈ શકે જ નહિ, જ્યારે આવી રીતે સમ્યગ્દર્શનાદિ બંધના કારણોજ નથી તે પછી તે સમ્યગ્દર્શનાદિથી વૈમાનિકપણ આદિનું આયુષ્ય કેમ બંધાય છે એ બાબતમાં તત્વવિચાર કરતાં એ આયુષ્યપ્રકૃતિને બંધાવનાર તે
ગજ છે, પણ તે આયુષ્યાદિ પ્રકૃતિને બાંધનારો જીવ જે વખતે તે વૈમાનિક આદિના આયુષ્ય બાંધે છે તે વખતે સમ્યગ્દર્શનાદિના પ્રભાવે આત્માના અધ્યવસાયને
ગની શુદ્ધિ રહે, અને તેથી ગધારાએ અશુભ આયુષ્ય નહિ બંધિતાં શુભ આયુષ્યજ બાંધે તેમાં કથંચિત
સમગનાદિને હેતુ તરીકે ગણીએ તો પણ વાસ્તવિક Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com