________________
ઉધાપન
વ્યર્થ અને ભારભૂત તરીકે પૂરવાર થએલી વ્યાવહારિક કેળવણીની પાછળ મોટા ભાગે કંગાળ એવા ખેડૂતવર્ગ પાસેથી ફરજીઆત કરરૂપે ઉઘરાવેલા નાણાનો સુંદર મકાનના નામે કેવો ઉપયોગ થાય છે તથા વ્યાવહારિક કેળવણીમાં શિક્ષિત થઈને આગળ વધેલાને કેવી રીતે હજારોના પગારો આપી રોકવામાં આવે છે, અને તેવી રીતે રોકેલા પણ મેટા પગાર ખાનારા શિક્ષકે કેટલા વખતે કેટલું શિક્ષણ આપે છે તે તે કઇ છાનું નથી, પણ તેમાં તે આ માછલા નવી રોશનીના રિક્ષા વાળાઓને કઇ જાતે અરૂચિ કે અભાવ થતું નથી, એટલું જ નહિ પણ માત્ર પેટને ખાડે પૂરવા માટે કે ગાડી, વાડી, લાડીની મોજમજા માટે લેવાતી વ્યાવહારિક કેળવણીના વિદ્યાર્થીઓને અંગે સ્કૂલે, પાઠશાળાએ અને બેકિંગોને અંગે દરેક વર્ષે દરેક કેમ તરફથી લખટ ખર્ચ કરવામાં આવે છે. તે તરફ આ જીલ્લા મનુષ્યને કોઈ પણ જાતે આંખ ઉંચી કરવાનું થતું નથી. જેની સંસ્થાઓનું ખરચ અને તેને સુધારો
જેને સરખી એક નાની કોમ પણ આંગળીને વેઢે Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com