________________
૨૦૬
તપ અને
ભવના અંતે મેલવાની ચીજ છે એમ માનતે અને ધર્મને એક અંશ પણ ભવભવના દુઃખોને ટાળનાર હોવા સાથે ભવોભવ સાથે આવી ઉદય કરનાર છે એમ ગણી ધર્મની ક્રિયાનો આડંબર કરે તેમાં અન્ય ધર્મપ્રેમીઓને તે અનુમોદના અને સહાય કરવા સિવાયનું બીજું કર્તવ્ય હેયજ નહિ. આ પ્રમાણે ઉદ્યાનની કર્તવ્યતાનું યોગ્ય પણું જણાવ્યા પછી ઉદ્યાપનની રીતિ તરફ કાંઈક વિચાર કરીએ તે યોગ્ય જ ગણાશે. સમ્યગ્દરનાદિક ગુણધર્મપણું
ધર્મપ્રેમીઓએ ધ્યાનમાં રાખવાનું છે કે ઉપાદાન અગર આરાધ્ય એવા ગુણરૂપ ધર્મના જેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણ ભેદે છે, અને તે ત્રણ ભેદથી જ સિદ્ધિદશામાં થતું ક્ષાયિક એવું જ્ઞાન, દર્શન, વિગેરે પરિણમે છે. અર્થાત્ તે સમ્યગ્દર્શનાદિક ધર્મક કેવળ મેક્ષગતિનાજ વાસ્તવિક કારણરૂપે બની શકે છે. એટલે વાસ્તવિક રીતે સમ્યગ્દર્શનાદિ ગુણોને જીભાવ કોઈ પણ પ્રકારે કર્મના એક પણ અણુને
લાવવાનો છે નહિ, કેમકે જે તે સમ્યગદર્શનાદિને સ્વShree Sudharmaswami Gyanbhandaruwmarærágyanbhandar.com