________________
२०४
તપ અને
સવાલ ખડે કરનારાઓની અંતઃકરણમાં ધાર્મિક વૃત્તિની શૂન્યતા જાહેર કરે છે કેમકે ધર્મપ્રેમી અને ધર્મપરાયણ કેને તો ધર્મના પુજારીજ બનવાનું હોય છે પૈસાના પુજારીઓ તે તેઓ જ બને કે જેઓ ધર્મ કરતાં પૈસાની કિંમત અધિક ગણાતા હેય. ધ્યાન રાખવું કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર માત્ર એક વચનની સત્યતાની ખાતર રાજ્ય, દેશ, અંતઃપુર, કુટુંબકબીલે અને ઋદ્ધિસમૃદ્ધિ એ સર્વને ભોગ આપી, પિતાની પતિને પણ ભોગ આપવામાં પાછી પાની કરી નથી. એ અપેક્ષાએ એક પણ ધર્મના કાર્યનો ઉદય, રક્ષા કે વૃદ્ધિ કરવા અખૂટ ખજાનો આ ખર્ચ દેવામાં આવે તો પણ ધર્મપરાયણોને તે કર્તવ્ય તરીકે લાગે અને અનુમોદનીય થાય. ખર્ચની તરફ દૃષ્ટિ રાખનારા મનુષ્યો ધર્મની તરફ દૃષ્ટિ યથાસ્થિતપણે રાખી શકે જ નહિ એ વાત સમજવી મધ્યસ્થ મનુષ્યોને મુશ્કેલ નથી. કદાચ કેટલાકે તરફથી એમ કહેવામાં આવે કે ધાર્મિક અનુષ્ઠાન કરવામાં કેઇની પણ અરૂચિ કે અભાવ છે નહિ અને હેય પણ નહિ, પણ માત્ર તે તે ધર્મક્રિયાઓને
અંગે જે આડંબર પાછળ ખર્ચ કરવામાં આવે છે તે Shree Sudharmaswami Gyanbhandarumaræragyarbhandar.com