________________
૨૦૨
ત૫ અને
@ાવે છે. તો પછી જે સંસ્થાના હાજર કે ક્ટા થએલા સંચાલકે કે વિદ્યાર્થીઓ જ્યાં સુધી ઓછામાં ઓછી તન મન, ધનથી દેવ, ગુરુની વૈયાવચ્ચક્રિયામાં પ્રવૃત્તિ કરનારા ન દેખવામાં આવે ત્યાં સુધી તેવી સંસ્થાઓને કોઈપણ ધર્મપ્રેમી જીવ ધર્મને માટે આદર્શ સંસ્થા તરીકે ન ગણે તેમાં કાંઈ નવાઈ જેવું નથી. વર્તમાન સંસ્થાના ટ્રસ્ટી વિગેરેએ ધ્યાન રાખવું કે તેઓ તરફથી જે જે સંસ્થા ચલાવવામાં આવે છે તેમાં જે ઉપર જણાવ્યા પ્રમાણે ધર્મને ઉદય, રક્ષા અને વૃદ્ધિ વિગેરેનું યથાસ્થિત ફળ જોવામાં આવતું હેત તો તમારી સંસ્થા તરફ કે તમારી તરફ કોઈપણ શાસનના સુકાનીને કે ધર્મપ્રેમીને એક શબ્દ પણ પ્રતિકૂળ કહેવાની જરૂર પડત નહિ, એટલું જ નહિ પણ તેવા ધર્મઉદયાદિક ફળ તમારી સંસ્થામાં આવે છે એમ જાણીને હરેક ધર્મ. પરાય મનુષ્ય અન્ય ધાર્મિક કાર્યોની તરફ જેમ પ્રેમ ધરાવી પિતાની મેળે જેમ ઘણો પૈસે વાપરે છે, તેવી રીતે તમારી તે તે સંસ્થાઓ નમુનેદાર ગણવાથી તે
તરફ પણ હાથ લંબાવવાને કદીપણુ ચુકત નહિ, અને Shree Sudharmaswami Gyanbhandarmararágyainbhandar.com