________________
ઉઘાપન
૨૦૫
તરફજ મોજીલાઓની અરૂચિ કે અભાવ છે. આવું કહેવાવાળાઓએ વિચારવું જોઈએ કે માત્ર પોતાના કુટુંબ અને પેટની ખાતર લેવાતા વ્યાવહારિક શિક્ષણમાં સન્માનના અને ઇનામના તથા ડીઝીઓ આપવાના કે મેળવવાના કાર્યો પાછળ જે અઢળક ખર્ચ કરવામાં આવે છે તે મેજીલા માનવીઓને કેમ ખટકતું નથી? વળી કોઈપણ સારી અધિકારીની વિદાયગીરી વખતે આપવામાં આવતાં હજારો અને લાખના ખર્ચવાળાં ખાણું અને મેળાવડાઓને તેઓ એક અંશે પણ બંધ કરવા કેમ તૈયાર થતા નથી? રાજા, વાઇસરોય કે ગવર્નર વિગેરેની એકજ દિવસની મુલાકાતમાં લાખો રૂપિયા ખર્ચવાવાળા પુદગલાનંદીઓ જેમ રૂપિયાની કિંમત કરતાં મુલાકાતની કિંમત અધિક અને જરૂરી ગણે છે, તેવી રીતે અનંત પુદગલપરા સુધી રખડતાં નથી મળેલી પણ માત્ર કેઇક ભવિતવ્યતાના યોગે આ મનુષ્યભવમાં જ આ ધર્મારાધનની ક્રિયા મળેલી છે, એવી ધર્મારાધનની દુભતાને દિલમાં દઈ ધર્મારાધન તરફ જ ધગશ ધરાવનારા
ધર્મપ્રેમી પુરા પૈસાને પરમ વ્યય કરીને પણ પિતાને Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com