________________
ઉથાપન
પિસા વેરનારા ધર્મપરાયણોની આગળ તેજ ટ્રસ્ટી વિગેરેએ આ સંસ્થા ધર્મના ઉદય, રક્ષા અને વૃદ્ધિને માટેજ સ્થાપવામાં આવે છે એમ જાહેર ભાષણ, કરાવો કે ઉદેશને નામે પૈસા લીધેલા છે, અને તેથી જે જે સંસ્થાઓ એવા ધમ ઉદય, રક્ષા અને વૃદ્ધિના જાહેર ઉદેશથી સ્થાપવામાં કે ચલાવવામાં આવે છે તે બધી સંસ્થાઓમાં જે ધર્મનો ઉદય રક્ષા કે વૃદ્ધિનું કાર્ય કરનારા વિદ્યાથીઓ રહે નહિ કે સંસ્થામાંથી નીકળ્યા પછી પણ તેવી સ્થિતિમાં વર્તવાવાળા ન રહે તે એમ ખુલ્લું કહેવું જોઈએ કે તે ટ્રસ્ટી વિગેરે પૈસા વિગેરે ભરનારાનો વિશ્વાસઘાત કરનારા છે. ચાલુ સંસ્થાના ટ્રસ્ટી વિગેરેઓએ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે તમારી સંસ્થાના જેઓ આદ્યપ્રેરક, સંચાલક કે પિષક છે તેઓએ આરંભ, પરિગ્રહ, વિષય અને કષાયને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરેલ હોઈ તેઓ પોતાના મહાવ્રતની મલિનતા માટે તમારા આદ્યપ્રેરક વિગેરે બન્યા નથી, પરંતુ ત્રિલેકનાથ તીર્થંકર મહારાજ અને તેમના
પ્રવર્તાવેલા શાસનની અભ્યદય સ્થિતિ, રક્ષા અને વૃઈ Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com