________________
શાપન
૧૯૭
છગરથી ચાહેલા એવા તીર્થ, દેવ, ગુર, ધર્મ અને તેમની ઉજમણા વિગેરે ધર્મક્રિયાઓને તોડી પાડવા તૈયાર થયા છે, અર્થાત તે મોજીલા માનવીઓને ધમ. પરાયણ લેકે પોતાની શુભ લાગણીથી શુભ માગમાં જે વ્યય કરે છે તે ખટકે છે અને ધર્મપરાયણ લેકેની નિંદાકારાએ પેપરમાં હલકા ચીતરીને બકરીઓ કરીને, યાવત પિકેટિંગ કરીને પણ ધર્મપરાયણેને પિતાની મિલક્તને પિતાની ઇચ્છા પ્રમાણે પરમાર્થ દાવા તરીકે કરાતે ઉપયોગ કરવા દેવો નથી અને પિતાની સંસ્થાઓને તીર્થ, દેવ, ગુરુ અને ધર્મક્રિયાઓની લાગણીવાળી અને પ્રવૃત્તિવાળી બનાવી ધર્મપરાયણની લાગણું ખેંચી તેમાં તેઓને પિતાની લક્ષ્મીને પરમાર્થ દવે વ્યય કરવાનું મન થાય તેવું તો તે મેજીલા માનવીઓ કરી શકતા નથી, પણ તત્વદષ્ટિથી જેને જુલમ કહીએ તેવી રીતિ અખત્યાર કરી ધર્મપરાયણોને પજવવા પૂરપાટ રીતે તૈયાર થાય છે. મેજીલા માનવીઓની સંસ્થામાંથી આટલા લાંબા કાળ સુધી પાણીના પ્રવાહની
માફક ખર્ચેલા પૈસામાંથી એક પણ નબીરે એ પાક્યો Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com