________________
ઉજ્ઞાપન
૧૯૧
મનુષ્ય આસો અને ચૈત્રની ઓળીઓ કરવાવાળા હોય છે, અને જ્ઞાનપંચમીને અંગે પંચમીની તપસ્યા કરનારાઓ તો ઘણાજ મોટા પ્રમાણમાં હોય છે, છતાં તેના ઉજમણા કરનારા તે માત્ર કાઈક કોઈક ઠેકાણે ગણ્યાગાંધાજ હોય છે. શાસનની શ્રદ્ધા અને સરણીને અનુસરનારા મહાનુભાવો ઉદ્યાનની શકિત ન હોય તો પણ શ્રી નવપદ (ઓળીજી)ની તપસ્યા કરે છે એ વાત કોઈ અન્ય પુરાવાથી સાબીત કરવી પડે તેમ નથી. ધાર્મિક કાર્યોમાંજ ગરીબાઈને આગળ કરવી એ શું?
વળી તેવી પવિત્ર ધાર્મિક ક્રિયાને તેડી પાડવા કે ઉતારી પાડવા માટે જે ગરીબાઈનું બહાનું આગળ કરવામાં આવે છે તે પણ માત્ર બહાનું હોવાથી ધમિકોએ ગણકારવા જેવું નથી, કેમકે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની હયાતિ વખત પણ શ્રાવકધર્મમાં શિરોમણિ ગણાતા પણ પુણ્યા શ્રાવક જેવા મહાનુભાવ શ્રાવકે માત્ર સાડીબાર કડી એટલે બે આનાની પૂંછ ધરાવતા હતા અને આદ્રકુમારની સ્ત્રી સરખી સ્ત્રીઓ રેટીઆ કાંતીનેજ
પતિથી નિયુક્ત થએલી સ્ત્રીઓએ પેટ ભરવું પડે છે Shree Sudharmaswami Gyanbhandarukimarærágyanbhandar.com