SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્ઞાપન ૧૯૧ મનુષ્ય આસો અને ચૈત્રની ઓળીઓ કરવાવાળા હોય છે, અને જ્ઞાનપંચમીને અંગે પંચમીની તપસ્યા કરનારાઓ તો ઘણાજ મોટા પ્રમાણમાં હોય છે, છતાં તેના ઉજમણા કરનારા તે માત્ર કાઈક કોઈક ઠેકાણે ગણ્યાગાંધાજ હોય છે. શાસનની શ્રદ્ધા અને સરણીને અનુસરનારા મહાનુભાવો ઉદ્યાનની શકિત ન હોય તો પણ શ્રી નવપદ (ઓળીજી)ની તપસ્યા કરે છે એ વાત કોઈ અન્ય પુરાવાથી સાબીત કરવી પડે તેમ નથી. ધાર્મિક કાર્યોમાંજ ગરીબાઈને આગળ કરવી એ શું? વળી તેવી પવિત્ર ધાર્મિક ક્રિયાને તેડી પાડવા કે ઉતારી પાડવા માટે જે ગરીબાઈનું બહાનું આગળ કરવામાં આવે છે તે પણ માત્ર બહાનું હોવાથી ધમિકોએ ગણકારવા જેવું નથી, કેમકે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની હયાતિ વખત પણ શ્રાવકધર્મમાં શિરોમણિ ગણાતા પણ પુણ્યા શ્રાવક જેવા મહાનુભાવ શ્રાવકે માત્ર સાડીબાર કડી એટલે બે આનાની પૂંછ ધરાવતા હતા અને આદ્રકુમારની સ્ત્રી સરખી સ્ત્રીઓ રેટીઆ કાંતીનેજ પતિથી નિયુક્ત થએલી સ્ત્રીઓએ પેટ ભરવું પડે છે Shree Sudharmaswami Gyanbhandarukimarærágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy