________________
૧૯૦
તપ અને
તરીકે નાખવામાં આવેલે હૈાતે! નથી. આ ઉજમણાની ક્રિયાને આડઅર તા તેઓજ કરે છે કે જે સર્વ પ્રકારે સાધનસંપન્ન હૈાવા સાથે આવતી જિંદગી અને મેાક્ષને માનનારા હાઇ ભવિષ્યની આત્માની સદ્ગતિ માટે હુ' જે કઈં કરૂ' તે બધું આ જિંદગીમાં મળેલા અને જરૂર હેલવા પડે એવા પદાર્થથી સારરૂપ છે. અર્થાત્ તેજ મારી મિલક્ત બચેલી ગણું છું કે જે શુદ્ધ દેવ, ગુરુ, ધર્માંના આરાધનમાં અને સમ્યગ્દર્શોન, જ્ઞાન, ચારિત્રના પાષણમાં તથા તેને ધારણ કરનારાઓની ભક્તિમાં ઉપયાગી થાય. ઉજમણું જરૂરી પણ ફરજ્યાત નહિ
ધર્મિષ્ઠેના આ વિચારો જાણવાની સાથે મેજીલાઆએ એ પણ સમજવાનું છે કે તપસ્યાની પૂતિને અ ંગે ઉજમણું જરૂરી કન્ય તરીકે હેવા છતાં પણ તે ફ્જીઆત ન હેાવાથી સેંકડા અને હજારો મનુષ્યેા તપસ્યા કરે છે તેમાંથી હજારે એક ટકે! પણ સાધનસ’પન્ન હેાવા છતાં પણ ઉજમણું કરનારા હાતા નથી. મેાછલાને એ વાત તા અનુભવસિદ્ધ છે કે હજારા સ્થાને સે’કડા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com