________________
વદ્યાપન
૧ ૨૫
તેનાથી નહિ હોય એમ કહેવાવાળાએ સમજવું જોઈએ કે મુગ્ધ લોકોને વિશેષ હિત કરનારી એ તપસ્યાઓ અને ઉપલક્ષણથી તેના ઉજમણુઓ છે. ઉદેશવાળી તપસ્યાથી પણ પરમચારિત્ર
એમ કહેવાનું તત્ત્વ એ નથી કે તે તપસ્યા અને તેના ઉજમણાથી માત્ર સામાન્ય ફળની જ પ્રાપ્તિ થતી હોય, કેમકે ભગવાન હરિભદ્રસૂરિજજ એવી તપસ્યાને અંગે જણાવે છે કે ઘણા જીવો શાસ્ત્રોક્ત પરમચારિત્રને પામીને યાવત્ મોક્ષને મેળવી શક્યા. gવું વહિવત્તીy gો મજુસારિમાવા વાળં વિવુિં વઘુ પત્તાનીવા મદામા ! અર્થાત એવી રીતે પૂર્વે જણાવ્યા પ્રમાણે દેવતાઆદિને ઉદ્દેશીને કરેલા તપથી તે તપ કરનારને કષાયાદિ નિષેધ હોવાથી મેક્ષને અનુકૂળ એવાં પરિણામ થાય છે, અને તેથી જ એવી તપસ્યા કરવાવાળા અનેક ભાગ્યશાળી જીવો શાસ્ત્રમાં કહેલા યથાસ્થિત ચારિત્રને પ્રાપ્ત કરી શકયા છે. તે પંચાશકની ટીકા કરવાવાળા ભગવાન અભયદેવસૂરીશ્વરજી પણ સ્પષ્ટ શબ્દોમાં વ્યાખ્યા કરે છે કે- એવી તપસ્યા
કરનારાઓ મોક્ષને અનુકૂળ પરિણામવાળા થયા છે અને Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com