SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ વદ્યાપન ૧ ૨૫ તેનાથી નહિ હોય એમ કહેવાવાળાએ સમજવું જોઈએ કે મુગ્ધ લોકોને વિશેષ હિત કરનારી એ તપસ્યાઓ અને ઉપલક્ષણથી તેના ઉજમણુઓ છે. ઉદેશવાળી તપસ્યાથી પણ પરમચારિત્ર એમ કહેવાનું તત્ત્વ એ નથી કે તે તપસ્યા અને તેના ઉજમણાથી માત્ર સામાન્ય ફળની જ પ્રાપ્તિ થતી હોય, કેમકે ભગવાન હરિભદ્રસૂરિજજ એવી તપસ્યાને અંગે જણાવે છે કે ઘણા જીવો શાસ્ત્રોક્ત પરમચારિત્રને પામીને યાવત્ મોક્ષને મેળવી શક્યા. gવું વહિવત્તીy gો મજુસારિમાવા વાળં વિવુિં વઘુ પત્તાનીવા મદામા ! અર્થાત એવી રીતે પૂર્વે જણાવ્યા પ્રમાણે દેવતાઆદિને ઉદ્દેશીને કરેલા તપથી તે તપ કરનારને કષાયાદિ નિષેધ હોવાથી મેક્ષને અનુકૂળ એવાં પરિણામ થાય છે, અને તેથી જ એવી તપસ્યા કરવાવાળા અનેક ભાગ્યશાળી જીવો શાસ્ત્રમાં કહેલા યથાસ્થિત ચારિત્રને પ્રાપ્ત કરી શકયા છે. તે પંચાશકની ટીકા કરવાવાળા ભગવાન અભયદેવસૂરીશ્વરજી પણ સ્પષ્ટ શબ્દોમાં વ્યાખ્યા કરે છે કે- એવી તપસ્યા કરનારાઓ મોક્ષને અનુકૂળ પરિણામવાળા થયા છે અને Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy