________________
તપ અને
અને તેમના કરતાં પણ પહેલાના આચાર્યોના વખતમાં જે ઉજમણની પ્રવૃત્તિજ ન હતા અને તેને રિવાજ ચાલતે ન હેત તે ઉદ્યાપન એટલે ઉજમણીમાત્રના નિરૂપણામાં કુગુરુપણું જણાવી દેત, પણ તેમ ઉજમણું માત્રની પ્રરૂપણને કુગુરુનું લક્ષણ ન જણાવતાં શાસ્ત્રમાં નહિ કહેલા તપના ઉજમણાની પ્રરૂપણાને જ કુગુરુના લિંગ તરીકે જણાવ્યું છે તે જ સ્પષ્ટ કરે છે કે મૂળ સૂત્રકારોએ પૂર્વધર આચાર્ય ભગવાનોએ યાવત ભગવાન હરિભદ્રસૂરિજી આદિ સમર્થ પુએ જે તપસ્યાઓ અને તેના ઉદ્યાપને સાક્ષાત કહ્યાં છે અને સૂચવ્યાં છે તેની પ્રરૂપણ કરવી તે સુવિહિત શ્રમણ ભગવાનને માટે યોગ્ય જ છે. કદાચ કહેવામાં આવે કે આવી કષાય. નિરોધ વિગેરેવાળી તપસ્યા વ્યુત્પન્ન લેકને માટે સામાન્યથી હિત કરનારી જણાવી અને મુખ્યતાએ તે તે તપસ્યાઓ મુગ્ધ લોકોને હિત કરનારી જણાવેલી છે, માટે તેવી તપસ્યાઓથી કે તેની પૂર્ણાહુતિમાં થતાં તેના ઉજમણુઓથી જીવને સામાન્યજ કાઈક ફળની પ્રાપ્તિ
થતી હશે, પણ તેના વિશેષ ફળની પ્રાપ્તિને સંભવ Shree Sudharmaswami Gyanbhandarkimararágyainbhandar.com