________________
ઉથાપન
૧૮૩
હરિભદ્રસૂરિજી ઓગણીસમા તપ પંચાશકમાં સ્પષ્ટપણે જણાવે છે કે-10 સાથીનો વમ કિનપૂથળ મનાઇ ૨ सो सव्वो चव तवो विसेसओ मुद्धलोयंम्मि २६ अर्यात જે તપસ્યાની અંદર કેધ, માન, માયા કે લેભ નામના કષાયને રોકવાનું થતું હોય, બ્રહ્મચર્ય પાલન કરવામાં આવતું હોય, ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનું પૂજન પ્રવર્તતું હોય, અને આહારનિરોધ કે આહારસંકેચ આદિપે જે તપમાં પ્રવૃત્તિ થતી હોય તે સર્વ તપસ્યાએજ ગણવી, અર્થાત તે સર્વ તપસ્યાઓ સમજુ મનુષ્યોને પણ સામાન્ય રીતે કરવા લાયક છે પણ મુગ્ધ એટલે અવ્યુત્પન્ન બુદ્ધિવાળા અર્થાત શાઓના રહસ્યો જાણવામાં જેની બુદ્ધિ બરોબર પ્રવર્તતી નથી એવા જીવોને તે પૂર્વે જણાવેલા કષાયાદિ નિધવાળા તે વિશેષ કરવા લાયક છે. આ હકીકત સમજનાર મનુષ્ય શાસ્ત્રોમાં નહિ કહેલા તપ અને નહિ કહેલાં તપના ઉજમણા ઉપર જણાવ્યા પ્રમાણે મિથ્યાદષ્ટિ આદિકના હેય તે સહેજે સમજી શકશે, એક વાત આ સ્થળે
બરોબર ધ્યાનમાં લેવાની છે કે ભગવાન હરિભદ્રસુરિજના. Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com