________________
૧૮૨
તપ અને
ઘણું જ ઉંચી પદવીએ સ્થાપે છે. કદાચ શંકા થશે કે જ્યારે આહારાદિક ત્યાગવાળી સર્વ તપસ્યાઓ ચાહે તો શાસ્ત્રમાં કહેલી હોય અગર ન કહેલી હોય તો પણ તે કરવા લાયકજ છે એમ ગણુએ તે સંધપ્રકરણમાં ભગવાન હરિભદ્રસૂરિજીએ પ્રવચન નમાં નહિ કહેલા તપની પ્રરૂપણું અને તેવા તપના ઉજમણાની પ્રરૂપણને કુસુનું લક્ષણ કેમ કહ્યું? આ શંકાનું સમાધાન ઘણું સહેલું છે કે જે તપસ્યામાં શ્રાવકને અનુચિત એવું અભક્ષ્યનું ભક્ષણ હેય, મિથ્યાદષ્ટિ દેવતાઓની આરાધના હેય, કવાય આરંભ પરિ. ગ્રાદિકની વૃદ્ધિ હોય અને જે તપસ્યાને ઉદેશ કષાયની વૃદ્ધિવાળો હોય તેમાં મિથ્યાદષ્ટિઓએ આચરેલાં અને લેકમાં શાસનની અવનતિને કરનારાં એવાં તપ અને તેના ઉધ્યાપન કરવાની દેશના જેમ અત્યારે પણ કેટલાક સાધુઓથી પરિચિત અગર ઓછી પરિચિત સ્થાનમાં કેટલેક યતિવર્ગ કરાવે છે. તેવી તપસ્યાના ઉદ્યાનની પ્રરૂપણાને ભગવાન હરિભદ્રસૂરિજી કુગુરૂનું લક્ષણ કહે તે
તેમાં કોઈ પણ જાતનું આશ્ચર્ય નથી. બાકી તો ભગવાન Shree Sudharmaswami Gyanbhandavukmarærágyainbhandar.com