________________
૧૮૬
તપ અને
તેથી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ચેકબું ચારિત્ર તેઓ પામ્યા છે. આવી સ્પષ્ટ વાત જાણ્યા પછી કે મનુષ્ય આવી તપસ્યા અને ઉજમણાઓ પરંપરા ફળને દેવાવાળાં નથી, પણ સામાન્ય ફળને જ દેવાવાળાં છે એવું માનવા તૈયાર થાય? ઉજમણુની જરૂરીયાત
અલબત્ત એટલું તો આપણે કદી કલ્પી શકીએ કે તપસ્યાના દરેક દિવસોમાં મહાવિભૂતિથી જિનપૂજાદિક કે જ્ઞાન કે જ્ઞાનીઓની ભક્તિ અને સાધર્મિકેની શુશ્રષા કરવા માટે કે ચારિત્રવત મહાનુભાવોની વિનય વૈયાવચ્ચ સાથેની શુશ્રષા કરવાની જોગવાઈ ન ધરાવે છે તેવું પ્રતિદિન કરવાને શક્તિમાન ન થાય, તેવા મનુષ્ય તપસ્યાની પૂતિમાં તો જરૂર પિતાની શક્તિ પ્રમાણે જિનેશ્વર મહારાજના અત્યંત આડંબરપૂર્વકના પૂજનમાં ઉત્તમોત્તમ જ્ઞાનનાં સાધને એકઠા કરવામાં દૂર દૂર રહેલા જ્ઞાની મહારાજાઓને અત્યંત નમ્રતાપૂર્વક વિજ્ઞપ્તિ કરી, પિતાના ગામમાં કે નિવાસસ્થાનમાં પધરાવી તેમની
સેવા કરવામાં તેમજ સ્થાન સ્થાન, ગ્રામ ગ્રામતરે અને Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com