________________
૧૭૨
તપ અને
તિથિઓ કહેવાય છે, અને તે દર્શનતિથિઓમાં અનેક પ્રકારની હંમેશા સમ્યમ્ જિનેશ્વર મહારાજની વિધવિધ ભકિત કરવી જોઈએ. (જે આ અષ્ટમી આદિની કરાતી ક્રિયાને નિયમિત ગણવામાં આવે તો અષ્ટમીઆદિ તિથિને દિવસે જિનપૂજા અને જ્ઞાનભકિત ન કરાય તથા બીજ આદિ દિવસોમાં પાષધ ન થાય. તેમજ જ્ઞાન, જ્ઞાની અને તેના સાધનોની આરાધના પણ ન થાય, પણ આ બધું વિધાન માત્ર મુખ્યતાના ઉદ્દેશથી વિધિવાક્ય તરીકે લઈએ, અને નિયમવાકય તરીકે ન લઈએ તો સર્વ અષ્ટમી આદિ તિથિઓમાં પૌષધ આદિ સર્વ ક્રિયાઓ થઈ શકે. માત્ર અષ્ટમીઆદિ તે તે ચારિત્ર, જ્ઞાન અને દર્શનની તિથિ માં તેની તેની આરાધનાની મુખ્યતા રહે.
જેનશાસનને સામાન્ય રીતે સમજનારી જનતા પણ સારી રીતે જાણી શકે છે કે જૈનશાસ્ત્રના હિસાબે પ્રસંગ પ્રાપ્ત એવા પાપને નિષેધ કરવામાં ન આવે તો અનુમોદના લાગે છે, અને મન, વચન, કાયાથી તે અનુ.
મેદના ત્રણ પ્રકારે હોવાથી તે નિધિ નહિ કરનારને Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com