________________
૧૭૬
તપ અને
એ ત્રણેની વૃદ્ધિ કરાવી મેક્ષને પ્રાપ્ત કરાવનારી થાય છે. આ વાતને બરાબર ધ્યાનમાં લેનારો સ્પષ્ટપણે સમજી શકશે કે તિથિઓને અંગે કરાતી આરાધના જ્ઞાનાદિ ત્રણમાંથી કાઈ એકની મુખ્યતાવાળી ભલે હોય, પણ બીજાથી નિરપેક્ષ હોય કે બીજાને આરાધના કરવી એ દખલરૂપ મનાતી હોય એમ જૈનશાસનના તત્વને અનુકૂળ હેયજ નહિ. અર્થાત્ કાઈ પણ ગુણની આરાધનાને અંગે નિષેધ કરવા માટે કોઈ પણ ગુણની આરાધનાનું નિયમવાકય ભવભીથી કહી શકાય જ નહિ. આરાધ્ય પણ આલંબન અને તેનું શાકતપણું
કદાચ શંકા કરવામાં આવે કે કનકાવલિ વિગેરે આભૂષણદિમાં ગણાતા પદાર્થો રોહિણી આદિ સંસારવાસી દેવીઓ, સર્વાંગસુંદર આદિ સાંસારિક પદાર્થો અને બીજ વિગેરે તિથિઓ સ્વયં આરાધ્યરૂપ ન હેઈ, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આરાધ્યની આરાધનામાં નિયમિત બને પણ અરિહંત મહારાજા વિગેરે ન પદે તથા મતિ આદિ પાંચે ગાને નમો અરિહંતાણમ્ વિગેરે નામો
મારા વિગેરે નમસ્કારવાળાં પદો યુકત હેવાથી Shree Sudharmaswami Gyanbhandarumarærágyatnbhandar.com