________________
૧૮૦
અને
આરાધ્યતમ પુરુષ તથા જ્ઞાન વિગેરે આરાધ્યમ વસ્તુઓને નિમિત્ત તરીકે રાખી તપસ્યાદિ કરવામાં કોઈ પણ જાતનું સ્વમતિ પ્રવૃત્તિ પણું નથી, અને તેથી તે તપસ્યા અને તેને ઉદેશીને થતાં ઉદ્યાપન નિરૂપણ કરનારા પુરુષ શાસ્ત્રકારોની માફક આરાધ્ય કોટિમાંજ છે, પણ કુરાની કેટિમાં નથી. ઉઘાપન (ઉજમણા)ની કર્તવ્યતા
વળી શ્રાદ્ધવિધિ અને ધર્મ સંગ્રહની વૃત્તિ વિગેરેમાં ઉલ્લાપન કરવું તે દરેક શ્રાવકનું જન્મકર્તવ્ય છે, અને વધકર્તવ્ય છે એમ જણાવેલું હોવાથી પણ ઉદાપન (ઉજમણું) કરવાની પ્રરૂપણ કરવી તે કોઈ પણ પ્રકારે કુરાનું લક્ષણ નથી પણ સુવિહિત સુગુરુનું જ લક્ષણ છે એમ નિશ્ચિત થાય છે. વળી શ્રાવિધિ, ધર્મસંગ્રહ અને ઉપદેશપ્રાસાદ વિગેરેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર જેવા આરાષ્ય પદાર્થોની પણ નિશ્રા કરીને એટલે તેને આલંબન લઈને તપસ્યાઓ કરેલી હોય તેના ઉજમણા કરવાનું સ્પષ્ટપણે વિધાન છે. આચાર્ય મહારાજ શ્રી
રત્નશખરસુરીશ્વરજીએ બનાવેલા પ્રાકૃત શ્રીપાલચરિત્રમાં Shree Sudharmaswami Gyanbhandarbmarærágyainbhandar.com