________________
ઉEાપન
૧૮૧
-
-
-
-
-
અને બીજા પણ શ્રીપાલ મહારાજને સંસ્કૃત ચારિત્રોમાં થાવત્ ઉપાધ્યાય વિનયવિજયજીએ શરૂ કરેલા અને મહોપાધ્યાય યશવિજયજીએ પૂર્ણ કરેલા શ્રી પાલ મહારાજના રાસમાં પણ મહોપાધ્યાય યશોવિજયજી શ્રીપાલ મહારાજાએ અરિહંતાદિ આરાધ્ય વસ્તુઓને ઉદેશીને તપનું કરવું જણાવેલું છે, અને તે અરિહંતાદિ નવપદની આરાધનાને અંગે તે તપની પૂર્તિમાં શ્રી શ્રીપાલ મહારાજે કરેલા ઉદ્યાપન એટલે ઉજમણાને ઘણેજ વિસ્તારયુકત અધિકાર છે, તે બધું દેખીને કે શાસ્ત્રામુસારિણી બુદ્ધિવાળે મનુષ્ય અરિહંતાહિક આરાખ્યપદોને ઉદ્દેશીને કરાતી તપસ્યા અને તે તપસ્યાની પૂર્ણાહુતિ થતાં કરાતાં ઉદ્યાપન એટલે ઉજમણને અત્યંત આવ શ્યક કર્તવ્ય તરીકે ગણ્યા વગર રહે ? સર્વતપનું મોક્ષસાધનપણું
ભગવાન હરિભદ્રસૂરિજી તપનામના ઓગણીસમાં પંચાશિકમાં તે એટલા સુધી જણાવે છે કે શાકમાં કહેલી અગર નહિ કહેલી કોઈપણ તપસ્યા મોક્ષપદને
પ્રાપ્ત કરાવનારીજ છે એમ જણાવી તપસ્યાને Shree Sudharmaswami Gyanbhandarimarærágyainbhandar.com