________________
પ૪
તપ અને
પંચગેલ્ડ અને ચાંદીને અંગે જર્મનસિલ્વર વિગેરે બનાવટના બજારનોજ માલ ગણાય, કેમકે તે વસ્તુઓ જગતમાં ઘણી કિમતી તરીકે પ્રસિદ્ધિ પામેલી છે, અને તેથી તે વસ્તુઓની જાત જાતની નકલો થાય છે, અને કિંમત નહિ હોવાથી કે તદન નજીવી કિંમત લેવાથી માટી, લે કે ત્રાંબા વિગેરેની નકલ કઈ કરતું નથી, કેમકે નકલ કરનાર મનુષ્ય પોતાની મહેનત કે વસ્તુના પ્રમાણમાં અધિક કિંમત મેળવવા માટે જ નકલી વસ્તુ પેદા કરે છે; અને ધૂળ વિગેરે નજીવા પદાર્થોમાં તેમ બની શકતું નથી, તેથી તેની નકલ કાઈ કરી શક્ત નથી. આ ઉપરથી વાયકવર્ગે એજ ઘડે લેવાને છે કે જે વસ્તુના ઘણા ભેદ હોય છે, તે વસ્તુના ભેદમાં ઘણું નકલી હોય છે અને એકજ સારો હોય છે, પણ તે ઘણું નકલી ભેદને અંગે સાચા ભેદને સમજો ઘણો મુશ્કેલ પડે છે, અને તેથી કેટલીક વખત કેટલાક ભોળા છો તે નકલીની સંખ્યા ઘણી દેખીને સર્વને નકલી ગણી કિંમત વગરનાજ ગણે છે. જેમાં એક ગામ
ડામાં રહેલ કે જંગલમાં રહેલો કેળી વિગેરે કે બીલ Shree Sudharmaswami Gyanbhandarukvarærágyainbhandar.com