________________
ત૫ અને
સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરી, તપસ્યાની કઠેર કરવાથી કર્મકટકનું કાસળ કાઢયા શિવાય સિધ્ધપણું મેળવી શકી નથી. અર્થાત સિદ્ધ ભગવાનને પણ જે સિદ્ધપણું મળ્યું છે તે તપસ્યારૂપી કલ્પવૃક્ષને જ અનુપમ મહિમા છે. કેઈપણ સિદ્ધ ભગવાન તપસ્યારૂપી કલ્પવૃક્ષની છાયાનું સેવન કર્યા શિવાય સિદ્ધપણું મેળવી શક્યા જ નથી. સિદ્ધ એ શબ્દજ કહી આપે છે કે તેઓએ અમુક કાજ સિદ્ધપણું મેળવ્યું છે, અને તે સિધ્ધપણું મેળવવાના પહેલાં સિદ્ધપણા શિવાયના એટલે બંધનસહિતપણાના અનુભવમાંજ હતા, અને જે સર્વ સિદ્ધ મહારાજાઓ કર્મથી પહેલાં બંધાએલાજ હતા તે પછી તે જ્ઞાનાવરણીયાદિ આઠ કને તોડવા માટે તપસ્યારૂપી કરવાલને કરકરોશયમાં લેવી જ પડી હતી એમ શાસ્ત્રથી અને યુક્તિથી માનવુંજ પડશે. નિર્જરા માટે તપની જ કર્તવ્યતા
એમ જાણવાથી તથા માનવાથી સ્પષ્ટ જાણવું અને માનવું પડશે કે આ આત્માના જ્ઞાનાદિક ગુણોને આવરીને લુપ્ત કરનાર જ્ઞાનાવરણીયાદિ કર્મોને નાશ
કરનાર કોઈ પણ હોય છે તે માત્ર તપસ્યારૂપી મહાShree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com