________________
ઉચાપન
૯૫
ગુજ છે. જો કે દરેક આમાં દરેક ક્ષણે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો ભોગવત હોવાથી દરેક સમયે આઠે કર્મને નારા એટલે નિર્જરા કરેજ છે, કેમકે જે જે કર્મ ભાગવવામાં આવે છે તે કર્મ આત્માથી જુદા પડે છે એટલે ક્ષમ પામેજ છે, પણ તેવી રીતે દરેક ક્ષણે ભગવવાથી થત જ્ઞાનાવરણ દિન એ આત્માને કંઈ પણ ગુણ ઉન્ન કરતું નથી, કારણ કે ભોગવવાથી ય કરાતાં કેમે કરતાં પણ તે વખતે બંધાતાં કર્મો તે ભાગવાએલાં કર્મો કરતાં ઓછાં હતાં નથી, અને તેથી જ સંસારમાં રહેલા દરેક જાતિના અને ગતિને જો અનાદિકાલથી દરેક સમયે આઠે કમને ભગવટો કરી નિર્જરા કરવાવાળા છતાં પણ અનાદિકાલ થયો તે પણ આગળ વધ્યા નહિ, અર્થાત તેની કર્મોને ભગવાથી થતી નિર્જરા સંસારના સર્વ જીવોને અનાદિથી હેવા છતાં તે નિજેરા કાંઈ પણ વિશેષ ગુણ નારી ન હોવાથી અને અધિક કર્મને બંધ કરાવવાળી હોવાથી તે કર્મને ભગવટાને નિરાના ભેદ તરીક ગનાવી નથી, બાન રાખવું કે
કર્મના ઉદયથી થયેલી નિર્જરા રમે અધિક કમને બંધાShree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com