________________
વ્યાપન
૧૬૩
કે કહેવું તે કુગુરુની ક્રિયા તરીકે જણાવે છે એ વાત પણ વિચારવાની છે કે જે બીજઆદિ તિથિએને ઉદ્દેશીને તપસ્યા કે તેના ઉઘાપન કરવાં શાસ્ત્રકારને શ્રાવકધમ તરીકે કે ધમાનુષ્ઠાન તરીકે લાગ્યા હૈ।ત તે! સાંવત્સરિક આદિ વર્ષની તિથિએ ગણાવી અને પ્રતિમાસની અષ્ટમીઆદિ તિથિએ ગણાવી તેા બીજમાદિની તિથિમ્મા શાસ્ત્રકારોએ ક્રમ ગણુાવી નહિ આ સર્વ શાના સમાધાનમાં મુમજવાનું કે સૂત્રકાર ભગવાનના ઉદેશ જીવને મુખ્યતાએ ચારિત્રની પ્રાપ્તિના કારણભૂત તિથિઓની આરાધના દર્શાવવાનેા હૈાય અને તેથી સાંવત્સરિક આદિ વાર્ષિક તિથિએ અને અષ્ટમી સાિ પ્રતિમાસવાળી તિથિએ માત્ર જણાવી હાય તે તે અસંભવિત નથી. અર્થાત્ ચારિત્રના આરાધનાં અમુક તિથિએનીજ આરાધના જરુરી ગણી અને જ્ઞાન તથા નર્ત! આરાધનામાં અમુક જ સ્માદિ તિથિઓની આરાધના જરૂરી ગણી હોય તે તેમાં કંઇ નવાઇ નથી, એટલે ઃ ચારિત્રની તિથિએની આરાધના કહેવાથી જ્ઞાન અતે દશનની આરાધનાવાળી જઆદિ તિથિ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com