________________
ઉઠાપન
૧૬૯
અભ્યાસ, પરાવર્તન, તથા સમ્યગ્દર્શનના ગુણાત્મન આદિરૂપ સ્વાધ્યાયહ્રારા આરાધવાનું સાથે ટ્રાયજ છે. છતાં તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની આરાધના તે અષ્ટનીઆદિ તિથિમાં ગાણુરૂપે ગણી તે અષ્ટમીઆદિ તિથિએાને ચારિત્રતથિ તરીકે મનાય છે, અને તેવીજ રીતે ખીર વિગેરે તિથિએ જે જ્ઞાનતિથિએ અને દનિધિઓ તરીકે ઓળખાય છે અને જે બીજ વિગેરે તિથિએમાં જ્ઞાનની મુખ્યતાવાળી તિથિઓને દિવસે જ્ઞાન વિગેરેની પૂજા, ભક્તિ અને બાકીની દર્શનઆરાધનની તિથિએમાં મુખ્યતાએ દર્શીનની આરાધના હોવાથી શ્રીજિનેશ્વર મહારાજની પૂજા, ભકિત વિગેરે કરવાનું શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દમાં જાવે છે. જૈનશાસ્ત્રની યથાસ્થિત તત્ત્વદ્રષ્ટિ ધરાવનારા મનુષ્ય સારી પેઠે સમજે છે કે શાસ્રષ્ટિએ ચારિત્રની યયાસ્થિતતા અને શુધ્ધતા તે સમ્યગ્દર્શન અને સન્તાન એ ઉભયથી સહિતપણું હૈ।ય તેજ બની શકે, અને સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનની પૂન્યતા ત્યારેજ તે કે જયારે તે ભયગુણુ ચારિત્રના આચરણથી સંયુકત હાય, અર્થાત
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com