________________
સ્થાપન
THE
છે. અર્થાત્ અણુવ્રત ઉચ્ચાર યાવનમાં માત્ર એકજ વખત ઉચ્ચાર કરવાથી ચાલે છે, એમ જણાવી આખું પ્રકરણું ઉચ્ચારણુંની મર્યાદાનુંજ છે એમ સ્પષ્ટ થાય છે અને તેથીજ તે આખા પ્રકરણુમાં પત્ર' કે પર્યંદિન અથવા પર્વોત્તર કે પર્વોત્તદિન એવા શબ્દોની ગંધ પણું નથી, જો પ્રતિનિયન શબ્દોનો અર્થ અડ્ડારાત્રિ કેદિવસ અગર રાત્રિની મર્યાદારૂપે કરવામાં ન આવે પણ માત્ર પ. એટલેજ કરવામાં આવે તે તે અ કરનારની અપેક્ષાએ પ જેવા અત્યંત પ્રસિદ્ધ અને લધુશબ્દને ક્રેાડીને પ્રતિયત જેવા રૂઢિમાં નહિ એવા અને મેટા શબ્દને મૂકીને ગ્રંથકારે પોતાની બુધ્ધિનું લીલામજ કયું છે એમજ કહેવું પડે, એટલુંજ નાં પણ શ્રીઉત્તરાધ્યયનસત્રમાં રતિ ન દાવત્ એમ કહી કેઈપણુ એક રાત્રિએ તે પક્ષમાં પૌષધ શ્રાવકોએ કરવાજ જોઇએ એમ જણાવી જે સર્વ રાત્રિએ પૌષધને લાયક જણાવી છે તે હુકીતવાળુ વયન અને ભગવાન્ ઉમાસ્વાતિ વાચકજીએ શ્રીતત્ત્વા સૂત્રના સ્ત્રાપજ્ઞ ભાષ્યમાં પ્રતિપાદ્યન્યતમાં થા તિથિનાસ્ત્રિય એમ કહી પડવાઆદિ કાણુ તિથિને
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com